Archive for ડિસેમ્બર 2012

  Leave a comment

                                      બહાદૂર દીકરી- ખમીરવંતી પ્રજા….!

      આપણે જેનુ રક્ષણ કરી નથી શકતા કે બચાવી નથી શકતા એને પછી બહાદૂર માં ખપાવી આપણી કાયરતા ને છુપાવતા હોઈએ છીએ. દિલ્હી ની દામિનિ ને અથવા બોમ્બબ્લાસ્ટ નો ભોગ બનેલા શહેરના નાગરિકો ને બહાદૂર અને ખમીરવંતા કહી આપણી નિર્બળતા છુપાવતા હોઈએ છીએ. દામિનિએક દુષ્ક્રુત્યનો ભોગ બની, એ તેની વિવશતા હતી, એમાં બહાદૂરી નો પ્રશ્નજ નથી, બહાદૂર તો એ પછી ગુન્હેગારો ને નશ્યત કરી ને ન્યાયતંત્રે થવુ જોઈએ, એવી સજ્જડ વ્યવસ્થા હોવી જોઈએ કે અર્ધી રાત્રે પણ એકલદોકલ મહિલા બહાર નીકળી શકે અને સંપુર્ણ સલામત રહી શકે, કાયદો તેમજ કાયદા ના રક્ષકો એટલા મજબૂત હોવા જોઈએ, એટલા કર્તવ્યભાન વાળા અને ચુસ્ત અને સ્ફુર્તિવાન હોવા જોઈએ કે ગમે તેવા એકાંત જણાતા વિસ્તાર માં પણ કોઈ અજુગતો બનાવ બની ન શકે. આવી વ્યવસ્થા પુરી પાડવા ના બદલે આપણે એક ભોગ બનેલી છોકરી ને બહાદૂર , અને જખ્મી થયેલા શહેરના નાગરિકો ને ખમીરવંતા કહી ને આપણી જવાબદારી થી મૂક્ત થઈ જઈએ છીએ, ભોગબનેલા શહેરી જનો પાછા કામે  વળગે એ તેમની બહાદૂરી નથી પણ મજબૂરી છે,અત્યાચાર નો ભોગ બનેલી યુવતિ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હોય , અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી હોય એ તેની બહાદૂરી નથી પણ આપણી સિસ્ટમની કાયરતા છે.બનાવ બની ગયા પછી  “આ કાયરો નુ ક્રુત્ય છે..”  “સખતશબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે..”  “ચમરબન્ધી ને પણ છોડવા માં નહી આવે..”  ઇત્યાદી શબ્દો ઉચ્ચારી ને મહાજનો વિખરાઈ જાય છે, જો ખરેખર તેમને આવુ થયાનો ખેદ થતો હોય તો ફરીવાર આવુ ન બને તેની પુરતી તકેદારી ના પગલા ભરે.., પણ તેમ થતુ નથી, ફરીથી બોમ્બધડાકા થાયજ છે, ફરીથી બળાત્કારો અને છેડતી થાયજ છે. અને ફરીથી એજ નિવેદનો કરી ને મહાનુભાવો પોતાના કામે વળગે છે. મહિલાઓ ફરીથી એજ વાતાવરણમાં ફફડતી કામે વળગે છે, અને બોમ્બથી ધ્વસ્ત નગરના નાગરિકો કામધન્ધે વળગે છે, એમ ન કરે તો ક્યાં જાય..?એ એમની બહાદૂરી છે..? કે મજબૂરી..? દિલ્હીમાં દામિની ની સહાનુભૂતિમાં આંદોલન ચાલી રહ્યુ હતુ ત્યારે દેશના અન્ય ભાગમાં બળાત્કારો ચાલુજ રહયા હોવાનુ વર્તમાન પત્રો છાપતા હતા,કાયદો અને વ્યવસ્થા મુસ્લિમ દેશો અને શરિયત ના કાનૂન અનુસાર  મજબૂતી ન ધરાવે ત્યાં સુધી આવુ બધુ ચાલતુજ રહેવાનુ,

       સામાન્ય લોકો ક્યાં સુધી આંદોલનો ચલાવશે..? તેમને પણ કામે તો વળગવુજ પડશે, ફરીથી બધુ ભૂલાઈ જશે અને પાછુ જેમ હતુ તેમ ચાલ્યા કરશે. ખરેખર જો સરકારે અને સમાજે ગંભીરતા થી કામ લેવુ હોય તો પોલીસ દળમાં વધારો કરવો જોઈએ અને તેમને આધુનિક અને વધુ ચપળ બનાવવુ જોઈએ, નકામા નેતાઓ ના રક્ષણ માટે મોટા ભાગના પોલીસફોર્સ ને રોકી રાખવો ન જોઈએ, જેને ભય લાગતો હોય તે સ્વખર્ચે રક્ષકો રાખી લે..!પોલીસ જનતા ની મદદમાટે છે, એકાદ નેતા ને કોઈ આતંકવાદી ફુંકી મારશે તો રાષ્ટ્ર રંડાવાનુ નથી, પણ દેશનો કોઈપણ નાગરિક ની સલામતિ નુ ધ્યાન પહેલા રખાવુ જોઈએ. એક નેતા પાછળ દશપંદર કમાંડોઝ ની સેના ફરતી હોય તો સવાસો કરોડ પ્રજાજનો માટે રક્ષણ ની વ્યવસ્થા કોણ કરશે..?વિચાર કરો કે આજ સુધી એક પણ રાજકારણી નેતા પર બોમ્બધડાકો કે બળાત્કાર કેમ નથી  થયો..? કારણ એમનેજનતાના ખર્ચે જડબેસલાક રક્ષણ આપવામાં આવે છે, પણ જનતા ને એવુ કોઈ રક્ષણ નથી આપવામાં આવતુ નથી, લોકો ટેક્ષ ભરે છે, ફંડફાળો આપે છે, આપત્તિ વખતે છુટે હાથે દાન કરે છે, ટેક્ષ ભરવાનુ ચુકનાર ઉપર દરોડા પડે છે,પણ તેમનુ રક્ષણ કરવા ની જવાબદારી સરકારો નિભાવતી નથી,કાંઈ પણ થાય એટલે નાગરિકો ને તેમની બહાદૂરી બદલ બિરદાવ્યા એટલે સરકારી તંત્ર ની ફરજ પુરી…!આવુ ફરીથી નહી થાય એવુ વચન આપવાની કોઈને જરુર લાગતી નથી, લોકો એ જીવવુ હોય તો જીવે, કરવેરા ભરે, ગોળીઓ ના ભોગ બનવુ હોય તો બને, પણ અમને મત આપવાની અને બધાજ કરવેરાભરવા  ની ફરજ કદી ભૂલવી નહી..!અમે રાજ્ય ચલાવીયે છીએ, માટે રક્ષણ ની જરુર તો અમનેજ હોય ને…! પ્રજાજનો ને કોણ ખાઈ જવાનુ છે..?તેમને રક્ષણની શી જરુર છે..?આવી વિચારધારા ઉપરજ આપણો આ વિશાળ દેશ ભગવાન ને ભરોષે ચાલી રહ્યો છે.દામિનિ પણ વિસરાઈ જવાની છે અને આતંકવાદી હુમલાઓ કે પડોશી દેશો ની નાગાઈ પણ બંધ થવાની નથી, જ્યાં સુધી તંત્રમાં ઉચ્ચ ધ્યેય અને કર્તવ્ય ભાવના નહી આવે ત્યાં સુધી કશુ સુધરવાનુ નથી. આપણને બહાદૂર અને ખમીરવંતી પ્રજાનો ખિતાબ મળતો રહેશે અને બધુ જેમ ચાલે છે તેમજ ચાલતુ રહેશે.દુખ અને આતંક ભોગવનાર આપણે બહાદૂર  નથી પણ લાચાર છીએ, રાજકારણીઓ ની શબ્દજાળમાં ફસાયા વીના આ સત્ય આપણે સમજી લેવાનુ છે. જો નાગરિકો માટે ફરજો છે તો રાજ્યકરતાઓ માટે પણ ફરજ અને કર્તવ્ય હોવા જોઈએ એ સત્ય માટે હવે લડવુ જોઈએ

Advertisements

Posted ડિસેમ્બર 31, 2012 by sureshmsheth67 in Uncategorized

બહાદૂર દીકરી- ખમીરવંતી પ્રજા.”   Leave a comment

“બહાદૂર દીકરી- ખમીરવંતી પ્રજા ‘   Leave a comment

“બહાદૂર દીકરી- ખમીરવંતી પ્રજા.”   Leave a comment