સરળતા ની જિત.   Leave a comment

આ બોધકથા મને મારા મિત્રએ મોકલી છે આપ પણ તેનો આસ્વાદ લેશો..!
એક મહિલા તેના ઘરની બહારાવી ને જોયુ તો ત્રણ લાંબા સફેદ વાળ વાળાઅને સફેદ લાંબી દાઢી વાળા વ્રુધ્ધો તેના ઘરના ચોકમાંબેઠા હતા,તે મહિલા તેમને ઓળકી ન શકી, તેણે કહ્યુ:” હું આપને ઓળખતી હોઅઊં એમ લાગતુ નથી, પણ આપ ભુખ્યા હશો,તો અંદરપધારો અને થોદુ જમી લ્યો.
” ઘરનામાલિક ઘરે છે?”તે વ્રુધ્ધો એ પુછ્યુ.
‘ ના તેઓ તો બહાર ગયા છે,” તેણે જવાબ આપ્યો.
” તો અમે ઘરમાં નહી આવી શકીયે,” વ્રુધ્ધોએ કહ્યુ.
સાંજે જ્યારે તે મહિલાનો પતિ ઘરે આવ્યો,ત્યારે તેણે તેને બનેલી બધી વાત કરી.
“જા, તેમને કહે કે હું ઘરે આવી ગયો છુંતેમને અંદર આવવા નિમંત્રણા આપ.”પતિએ કહ્યુ.
તે મહિલા બહાર ગઈ,અને પેલા ત્રણનેઅંદર આવવા વિનંતિ કરી.
” અમે કોઈ પણ ઘરમાં એક સાથે જતા નથી” તે વ્રુધ્ધોએ કહ્યુ.
” એવુ શામાટે?”
ત્રણ પૈકીના એક વ્રુધ્ધેતેના બે મિત્રો તરફ નિર્દેશ કરતા કહ્યુ” આનુ નામ સંપતિ છે, આબીજાનુ નામ સફળતા છે અને મારુ નામ પ્રેમ છે,હવે તું તારા પતિ અને અન્ય સભ્યો સાથે ચર્ચા કરી લેઅને કહે કે અમારામાંથી તમે કોને અંદર બોલાવવા માગો છો.”
તે મહિલા ઘરમાં ગઈ,અને પોતાના પતિને બનેલી બધી વાત કરી.પતિ આ સાંભળીને અત્યંત ખુશ થયો” કેટલુ સરસ…!જો આમજ હોય, તો આપણે સંપતિ નેજ આમંત્રણ આપીયે,ત્ને આવવા દો, અનેઆપણુ ઘર સંપ્તિ થે છલકાવા દો…!”
તેની પત્ની સંમત ન થઈ,” પ્રિય,આપણે સફલતા ને આમંત્રણ આપીયે તો કેમ રહેશે?”તેણે સુચવ્યુ.
તેમની નાની પુત્રી ઘરમાં જ હતી.અને બધી વાત સાંભળતી હતી,તે પણ પોતાનુ સુચન લઈ ને વચ્ચે કુદી પડી.
” એના કરતા એ વધુ સારુ નહી કહેવાય કે આપણેપ્રેમનેજ આમંત્રીયે? તેનાથી આપણુ ઘર પ્રેમ થી ભરાઈ જશે.
પતિએ વિચારણા કરીને પત્નીને કહ્યુ” આપણે આપણી પુત્રી ની સલાહ માની લઈએ,માટે તું બહાર જઈ ને પ્રેમ ને અંદર આવવા કહે,”
પેલી મહિલા બહાર ગઈ અને પેલા ત્રણ વ્રુધ્ધો સામેઆવી ઉભી રહી.
” અપના માંથીપ્રેમ કોણ છે?તેમને ઘરમાં આવવા મારુ નિમંત્રણ છે.”
પ્રેમ નામનો વ્રુધ્ધ ઉભો થયો,અને ઘર તરફ ચાલવા લાગ્યો.બાકી રહેલા બે વ્રુધ્ધો પણ ઉભાથઈ ને તેની પાછળ જવા લાગ્યા.
આશ્ચર્ય પામી મહિલાએ સંપતિ અનેસફળતા ને પુછ્યુ.
” મેં માત્ર પ્રેમ નેજ આમંત્રણ આપ્યુ છે,આપ બન્ને કેમ આવો છો?
તે બન્ને વ્રુધ્ધોએ એક સાથે ખુલાશો કરતા કહ્યુ.
” જો તેંસંપતિ કે સફળતા ને આમંત્રણ આપ્યુ હોત તો અમારા પૈકી બાકીના બે બહારજ રહેવાના હતા,પણ તેં પ્રેમ ને આમંત્રણ આપ્યુ,તેથી અમે તેની સાથેજ જઈ રહ્યા છીએ,જ્યાં દરેક માટે પ્રેમ હોય,ત્યાંજ સંપતિ અને સફળતા નો પણ વાસ હોય છે,”
હવે તમારી પાસે બેજ વિકલ્પ રહે છે,
(1)આ કહાની ની દરકાર ન કરો,
(2)અથવા બધાજ લોકો સાથે આ વાર્તાને વહેંચીનેતમારા જીવનમાં પણ પ્રેમ ને સ્થાન આપો.

Advertisements

Posted સપ્ટેમ્બર 16, 2010 by sureshmsheth67

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: